વર્તમાનપત્રો - Press
૪ – ૬ – ૧૯૯૬
પ્રતિભાવ: તરુ કજારિયા
વિવિધ ક્ષેત્રોની આગબી પ્રતિભાઓ સાથેની મુલાકાતોનું આ સંકલન જયવતી કાજીનું આ પ્રકાસરનું પ્રથમ પુસ્તક છે. સાહિત્યકારો, સમાજસેવકો, ન્યાયવિદ્દ, ખગોલવવિદ, ન્રીત્યકાર, તબીબ કે ભારતીય વીમા ઉદ્યોગની પ્રસિદ્ધ પ્રતિભાથી લઈને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના અમ્બાસ્સાઓર સુધીની વ્યક્તિઓની મુલાકાતો જયવતીબહેને લીધી છે.
જીવનની ખેવના પુછાતા જયવતીબેહેનને હરિન્દ્રભાઈ દવેનો આ ઉત્તર સાંપડ્યો હતો: ” મારી એક જ ઈચ્છા છે કે, કોઈ ને પણ દુઃખ પહોંચાડ્યાં વગર આ દુનિયામાં થી પસાર થઇ શકું તો બહુ સારું।…. ” જયવતીબેન તેમની પાસેથી એમના વ્યક્તિત્વની આ બાજુ ઉજાગર કરાવી શક્ય એ કે રીતે અનાયાસ વ્યક્તિઓ પાસેથી પણ કરાવી શક્યાં છે..