વર્તમાનપત્રો - Press
પ્રતિભાવ: “શબ્દસેતુ”
શ્રીમતી જયવતી કાજીની ગદ્ય શૈલી ખુબ જ સરસ છે. સમાજજીવનના વિવિધ પાસાઓ અને માનવજીવનની સુક્ષમ બાબતોનું ઝીણું કાતરણ કરવાની તેમની કુનેહ એમની દરેક કૃતિમાં સ્પષ્ટપણે દેખાય આવે છે. મહિલાઓની સમસ્યાઓનું આકલન કરવું એ એમનો મુખ્ય વિષય છે.