વર્તમાનપત્રો - Press

January 13, 2016

ધબકાર

મુંબઈ સમાચાર – 2016

પ્રતિભાવ: “શબ્દસેતુ”

શ્રીમતી જયવતી કાજીની ગદ્ય શૈલી ખુબ જ સરસ છે. સમાજજીવનના વિવિધ પાસાઓ અને માનવજીવનની સુક્ષમ  બાબતોનું ઝીણું કાતરણ કરવાની તેમની કુનેહ એમની દરેક કૃતિમાં સ્પષ્ટપણે દેખાય આવે છે. મહિલાઓની સમસ્યાઓનું  આકલન કરવું એ એમનો મુખ્ય વિષય છે.