વર્તમાનપત્રો - Press
પ્રતિભાવ: તરૃ કજારિયા
જયવતીબહેન વિશ્વ પ્રવાસી પણ છે, અને વિશ્વ સાહિત્યના ચાહક પણ છે. શિશવાન સાહિત્યની એકથી ચડિયાતી કૃતિ તેમની વાંચનભુખને સંતસે છે. સફળતાનો માપદંડ” ધરાવતાં લેખિકાએ પોતે વાંચેલા માનનીય, પ્રેરક અને પથદર્શક પુસ્તકો વિષે લખેલા લેખો છે.
લેખિકાના બૃહદ અંગ્રેજી વાંચનનો વાચકને લાભ આપતું આ પુસ્તક વાચકની ક્ષિતિજ વિસ્તારે છે.