વર્તમાનપત્રો - Press
દિવ્યભાસ્કર – જાન્યુઆરી ૧୨, ૨௦௦૫
પ્રતિભાવ: સરોજ જોશી
આ પુસ્તક દ્વારા માત્ર “ભૌતિકસિદ્ધિ એ જ સફળતા” એ બ્રાહ્મક ખ્યાલને તોડવાનો અભિગમ છે. મહાન સર્જકોએ નિજ જીવનના અનુભવના અર્ક રૂપ જે કંઈ આપ્યું છે તે લેખિકાએ સંકલિત કરીને એક જ પુસ્તકમાં વિશ્વભરની તાજગીભરી સફર કરાવી છે. વાચક ભુખ ખટી રહી તેવા કપરા સમયે આવા પુસ્તકો એકમાં અનેકનો પરિચય કરાવીને ધન્યતા અનુભવે કરાવે છે.