વર્તમાનપત્રો - Press

July 29, 2002

સુખનું સ્ટેશન – Sukh Nu Station2

જન્મભૂમિ

૨૯ – ૭ –  ૨୦୦૨

પ્રતિભાવ: તરુ કજારિયા

આ પુસ્તકનાં પાના  ફરતા જાય અને તેની સામગ્રી નજર તળેથી પસાર થઇ  જાય આ સ્ટેશને જવા કોઈ સ્થુળ વાહનની  નહિ, આપણા જ અભિગમ અને નિર્ધારરૂપી વાહનની જરૂર છે. નરી આંખે ન દેખાતા આ વાહન થકી સુખના સ્ટેશને પહોંચતી અનેક વ્યક્તિઓના જીવનની વાતો આ પુસ્તકના લેખિકાએ રજુ કરી છે.

લેખિકાની શીખ કે સલાહ શુષ્ક નથી લગતી, કેમ કે ક્યાંક એ અનુરૂપ પ્રસંગો કે કિસ્સાવિહોણી નથી. ઉત્તમ વાંચન અને ઊંડા મનનથી અને બહોળા અનુભવથી સમૃદ્ધ થયેલા આ લાખનો વાચકે ને પ્રતિતીકર લાગે છે.