વર્તમાનપત્રો - Press
શ્રી હસમુખભાઈ બારોટ, એમના જયવતીબહેન સાથેની વાર્તાલાપમાં ……જયારે જયવતીબેનની ઉંમર 77 વર્ષની હતી.
એમના જીવનની મહત્તાવાકાંક્ષા વિષે મેં પુછ્યું , તો કહે છે: ” જે કંઈ લખવાનું બાકી છે તે પૂરું થાય એવી ઈચ્છા છે… આ મુલાકાતના અંતે માતા સરસ્વતીને પ્રાર્થના કરું છૂં : દરેક બાળકના શિક્ષણ અને કલા જગતની આસપાસ એક જયવતીબેનને જરૂર રાખજે માતા।…”