વર્તમાનપત્રો - Press

April 30, 2001

સફળતાનો માપદંડ – ...

જન્મભૂમિ - એપ્રિલ ૩୦ ੨୦୦૧ પ્રતિભાવ: તરૃ  કજારિયા જયવતીબહેન વિશ્વ પ્રવાસી પણ  છે, અને વિશ્વ સાહિત્યના ચાહક પણ છે. શિશવાન સાહિત્યની એકથી ચડિયાતી કૃતિ તેમની વાંચનભુખને સંતસે છે. સફળતાનો માપદંડ" ધરાવતાં લેખિકાએ પોતે વાંચેલા માનનીય, પ્રેરક અને પથદર્શક પુસ્તકો વિષે લખેલા લેખો છે. લેખિકાના બૃહદ અંગ્રેજી વાંચનનો વાચકને લાભ આપતું ...

May 16, 2000

જીવન સંધ્યાનો ઉજાસ ...

જન્મભૂમિ (૧૬ - ૫- ੨୦୦୦) પ્રતિભાવ: તરુ કજારિયા   "જીવન સંધ્યાનો ઉજાસ" પુસ્તકમાં, જયવતીબહેને વૃદ્ધાવસ્થા અને મૃતયુને જીવનની અનિવાર્ય ગતિ ગણી સ્વીકારવાનું બળ અને સ્વસ્થતા આપતા આ લેખો વાચકને રચનાત્મક અભિગમ કેલવામાં સહાયક થાય છે. અંતમાં વિલ બનાવવા અંગેનું માર્ગદર્શન તથા વૃધ્ધાશ્રમોના યાદી આ પુસ્તકનું ઉપયોગી ઉમેરણ બને છે. તેમના ...

March 15, 2000

જીવન સંધ્યાનો ઉજાસ ...

જીવન સંધ્યાનો ઉજાસ મેઘધનુષ  - માર્ચ ૧૫, ૨୦୦୦ પ્રતિભાવ: દિંગબંર સ્વાધિયા આ પુસ્તક દ્વારા જયવતીબહેને વૃધ્ધો માટે બહુ ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડયું છે, એટલું જ નહિ યુવાન પેઢીને પણ ઉપયોગી સમજણ આપી છે. ખાસ કરીને મોટા શહેરમાં ભીડભાડ ઓછી જગ્યામાં રહેનારા વૃધ્ધો માટે કરો કાળ આવી રહ્યો છે ત્યારે આ ...

April 27, 1996

ચિરસ્મરણીય મુલાકાતો – ...

મુંબઈ સમાચાર २૭ એપ્રિલ ૧૯૯૬ પ્રતિભાવ : પારુલ દોશી           છેલ્લા અગિયાર વર્ષથી "મુંબઈ સમાચાર" ની  પૂર્તિમાં મહિલા વિભાગનું સંપાદન કરતા જયવતીબહેનના આ પુસ્તકને  આવકાર આપતા શ્રી જેહન દારૂવાલા લખે છે: જયવતીબહેન ચીલાચાલુ મુલાકાતોમાં માનતા નથી. પ્રગતિ અને પરિવર્તન એમનો જીવનમંત્ર છે, પરંતુ તેની સાથોસાથ આપણી ...

April 6, 1996

ચિરસ્મરણીય મુલાકાતો – ...

જન્મભૂમિ ૪ – ૬ - ૧૯૯૬ પ્રતિભાવ: તરુ કજારિયા વિવિધ ક્ષેત્રોની આગબી પ્રતિભાઓ સાથેની મુલાકાતોનું આ સંકલન જયવતી કાજીનું આ પ્રકાસરનું પ્રથમ પુસ્તક છે. સાહિત્યકારો, સમાજસેવકો, ન્યાયવિદ્દ, ખગોલવવિદ, ન્રીત્યકાર, તબીબ કે ભારતીય વીમા ઉદ્યોગની પ્રસિદ્ધ પ્રતિભાથી લઈને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના અમ્બાસ્સાઓર સુધીની વ્યક્તિઓની મુલાકાતો જયવતીબહેને લીધી છે. જીવનની ખેવના પુછાતા ...